\

અત્યાર સુધીમાં ૧૦ અરજી કરી પરંતુ મેહસાણા તથા જોરણંગ પંચાયત તરફથી કોઈ પગલું ભરવામાં આવ્યું નથી.

Complain ID : CCN032783   17  

Business Complaint Complaint Date: June 25, 2019
Modified date: October 4, 2019
  • State :  Gujarat
  • City :  Mahesana
  • Address: Shiv Complex Ambliyasan Station
ઝડપી નિર્ણય લેવા વિનંતી
અત્યાર સુધીમાં ૧૦ અરજી કરી પરંતુ મેહસાણા તથા જોરણંગ પંચાયત તરફથી કોઈ પગલું ભરવામાં આવ્યું નથી.
કોમ્પ્લેક્સ ના બિલ્ડરો તરફથી મારવાની ધમકી મળે છે.કે જો તમે અરજી કરશો તો તમારા પગ ભાગી નાખીશું. અમે ૧૦ વાર મેહસાણા જિલ્લા પશ્ચાત અને તાલુકા પંચાયત તથા કલેક્ટર સાહેબ બધાને અરજી કરી પરંતુ તંત્ર તરફથી કોઈ પણ પગલું લેવામાં આવતું નથી બધા મળેલા હોય એવું લાગે છે.ગાંધી નગર પણ અરજી કરી પરંતુ ૩૬ દુકાનો ગેરકાયદેસર દુકાનો બનાવેલી ચેવ અમને દુકાન ધારકો ને પાર્કિંગ ની ખુબ તકલીફ પડે છે અને બિલ્ડરો ગેરકાયદેસર દુકાનોનું માસિક ૧૦૦૦૦૦ લાખ ભાડું વસુલે છે.પરંતુ અમને બહુ તકલીફ પડે છે.તો નીતિન ભાઈ સાહેબ એનું પગલું લેવા વિનંતી,છેલ્લે થાકીને રતતમારી પાસે આવ્યા છીએ તમે જ જો એનું કઈ નાઈ કરો તો અમે ક્યાં જઈશું .

અમે તમારા જવાબ ની રાહ જોઈશું.
Complaint Against : Builder

Share Now Ask Question Reply Now Contact Submit Complaint

Related complaints

Complaints

    Service issue | Complaint | Query | Feedback | Suggestion | Reply

    Write your Consumer Complaints at forum, talk to members having similar complaints. Consumer Court, Consumer Complaint, Help to file Consumer Complaint Court, Address of Consumer Courts, Complaint against mobile phone service Online Consumer Complaint, Complaint against government department How to trap a bribe seeker Complaint.