છેલ્લા ૧૦ દિવસથી ફરિયાદ કરાવવા છતાં કોઈ પણ જાતની એક્શન ના લેવા બાબત.
Complain ID : CCN043960 21
Internet Complaint
Complaint Date: February 23, 2020
એરલીંક ફ્રોડ કંપની.
છેલ્લા ૧૦ દિવસ દરમ્યાન ૩ થી ૪ વખત ફરિયાદ લખાવવા તેમજ ૨ થી ૩ ત્રણ વખત રૂબરૂમાં ઓફીસ પર મળવા છતાં કોઈ પણ જાતની સર્વિસ/એક્શન લેવામાં આવેલી નથી. અને ખોટા ખોટા પાવર બંધ થયાના દાખલા આપે છે. જ્યારે ખરેખર તપાસ કરવામાં આવે છે જે જગ્યા પર તે લોકોએ પાવર લીધેલ હોય છે ત્યાંથી તો પાવર આવતો જ હોય છે પરંતુ ઑફિસે જઈને રૂબરૂ કહેવામાં આવે તેમ જ ફોન પર વાત કરવામાં આવે ત્યારે તે લોકો ખોટા વાયદાઓ આપે છે અને ગ્રાહકોને ઉલ્લુ બનાવે છે. આ પ્રકારની સર્વિસની જો પહેલેથી જ ખબર હોત તો અમે આવી વાહિયાત અને ખોટી કંપનીમાં જોડાત જ નહીં.
કસ્ટમર કેરમાં કોલ કરવામાં આવે છે તે લોકો પણ ગ્રાહકોને ઉલ્લુ રમાડે છે સાથે સાથે ચાલુ માં વાત કરતાં કરતાં પણ ફોન કાપી નાખે છે આવા પ્રકારના કસ્ટમર કેરમાં માણસોને તાલીમ આપવામાં આવે છે કે ગ્રાહકોને ઉલ્લુ કઈ રીતના બનાવવા.
તમારી કંપનીમાં જોડાણ થયા બાદ હવે અમને એવું લાગી રહ્યું છે કે તમારા કરતાં ટીકોના કંપની અને city broadband કંપની ખૂબ સારી સર્વિસ આપે છે અમે લોકો બીજા કનેકશન તરીકે હવે આ કનેક્શન લઈ લીધું છે પરંતુ અમારું ચાલુ કનેક્શન હોય મહેરબાની કરી શક્ય હોય તો ચાલુ કરી આપો અન્યથા અમારા બાકીના પૈસા અમને રિફંડ કરો.
મહેરબાની કરીને ખાસ ધ્યાન આપો કે હવે અમે અમારા વિસ્તારમાં અને અમારા નજીકના લાગતા-વળગતા દરેક જગ્યાએ તમારા વિરુદ્ધ ઘણી બધી વાતો પણ કરેલી છે જેથી કરીને એ લોકોને જરૂરિયાત હોવા છતાં પણ તમારી કંપનીમાં ક્યારેય નહીં જોડાય તેની અમે બાંહેધરી આપીએ છીએ અને વિશ્વાસ પણ રાખજો કે તમારી કંપનીમાં જોડાણ તો નહીં થવા દઈએ.
કારણકે આવી ફ્રોડ કંપની જે ગ્રાહક અને માત્ર ત્રણ દિવસમાં ઇન્ટરનેટ ચાલુ કરવાની શરૂઆતમાં મીઠી મીઠી વાતો કરી અને ત્યારબાદ ૧૫ દિવસ સુધી કોઈ પણ જાતની ફરિયાદ પણ લેવામાં આવતી નથી. ઓફિસ પર કોઈ મેન અધિકારી નથી બધા ચાલુ કર્મચારીઓ બેસાડેલા છે જે લોકો કામચોર છે. અમારા વિસ્તારમાં ફરતા એન્જીનીયર પણ કામચોર કોઈપણ જાતની પોતાની જવાબદારી સ્વીકારતા નથી. ઊલટાનું અમે ગ્રાહકો જે તે જગ્યા પર જઈને તપાસ કરીએ છે કે ખરેખર શું પ્રોબ્લેમ છે તો એ પ્રકારનો કોઈ પ્રોબ્લેમ હોતો જ નથી જે લોકો બતાવે છે. સાહેબ આવી સર્વિસ આપી હોય તો મહેરબાની કરી ઇન્ટરનેટ સર્વિસ બંધ કરી અને હીરા ઘસવા બેસી જાઓ ત્યાં સારા પૈસા મળે છે. તમારા જેવા લોકોના પૈસા લઈ તમારા બાળકો માં સરકાર પણ નહિ આવે અને એ પણ તમારા જેવા જ કામચોર થશે.
My costomer id is ( jpipaliya31 )

Related complaints
-
13days no connectivityJatinjvyas / Internet Complaint February 17, 2020 / Surat / GujaratNo net connectivity 13days. From Airlink net surat. Username - jatinjvyas1 Reg mob - 8401302299 I have 2 years plan. Unlimited, paid money in advance,... -
Broadband serviceSneha Patel / Internet Complaint January 28, 2020 / Surat / GujaratIt's 9th day of no internet connection.its not solved yet.its 3 working days policy to solved any problems but it's take a too much time.theie custome... -
SERVICE+ RESPONCE PAtheticARUNPRAKASH DUBE / Internet Complaint January 23, 2020 / Ahmedabad / GujaratHI Have purchased a broad band connection of gtpl on December 2019 from that to today i have get an continues connectivity problem of my connection i ... -
ASKING REFUND MONEY FOR POOR SERVICE AND WHICH I PAID EXTRADarshil M Gandhi / Internet Complaint January 8, 2020 / Ahmedabad / GujaratHI, I got Tikona connection in July 2019.I paid 2600Rs.I had credit of 195Rs.Their CSR person did mistake in writing my address.As per law I request t... -
Service not provide on timeJupin Kukadiya / Internet Complaint January 1, 2020 / Surat / GujaratI registered complain on customer care of Airlink on date of 8th December, 2019. Complain Topic: Someone remove my internet cable from switch so I did... -
Connectivity fails frequentlyMukesh Solanki / Internet Complaint December 15, 2019 / Surat / GujaratMy connecttivity fails since 6/12/2019, coplain registered everyday thro'mail and Whatsapp No. No action taken till date. User id mukesh64 Mukesh Sola...
Complaints
Service issue | Complaint | Query | Feedback | Suggestion | Reply