\

આંકલાવ પોલીસ સ્ટેસન માં તા ૫/૭/૨૩ ની ફરિયાદ અંગે કોઈ કાર્યવાહી ન થવા બાબત

Complain ID : CCN036157   40  

Police Complaint Complaint Date: September 15, 2023
  • State :  Gujarat
  • Address: Amrol Pra. School
જય ભારત સાથે હું દિપાલી મહેતા આમરોલ પ્રા. શાળા માં મુ.શિ. તરીકે ફરજ બજાવું છું. મારી શાળાના નિવૃત શિ. નરેન્દ્રસિંહ પરમાર શિ.સંઘના હોદેદાર હતા હાલ આણંદ કોંગ્રેસ માં કર્મચારી સેલ ના પ્રમુખ હોય આમરોલ ગામના સરપંચ ના સસરા મનુભાઈ પરમાર અને વોર્ડના સભ્ય દેવેન્દ્રસિંહ પઢીયાર દ્વારા મને ધાક ધમકી , મીડિયાનો સહારો લઇ માનહાની કરવી , શાળામાં અપશબ્દો બોલવા ખોટી રીતે એકની એક અરજીઓ વારંવાર કરવી, અધિકારીને હાથો બનાવી હેરાન કરવા વારંવાર મોકલવા જેવી પ્રવૃત્તિ કરી છેલ્લા બે વર્ષથી સખત માનસિક ત્રાસ આપવામાં આવે છે મારી શાળા તાલુકાની શ્રેષ્ઠ શાળા અને SOE હોય હું પૂરી નિષ્ઠા થી કામ કરું છું વાલી ઓ અને બાળકો મારા કામથી ખુશ છે. પણ આ ત્રણ વ્ય.ને કારણે હું ત્રાહી મામ પોકારી જાઉં છું જેથી હું અઘટીત પગલું ભરવા તરફ જાઉં તે પહેલા કાનુન પાસે ન્યાયની અપેક્ષા એ આંકલાવ પોલીસ સ્ટે. માં તા.૫/૭/૨૩ ની લેખિત ફરિયાદ કરેલ વારંવાર મને બોલાવી ધક્કા કરાવવામાં આવે છે તોહમતદારો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી . DYsp સાહેબે મને પેટલાદ પણ બોલાવેલ માત્ર ધક્કા કરાવે છે કાર્યવાહી અઢી માસનો સમય જવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી. હું નિરાશ થઇ ડીપ્રેસન નો ભોગ બની મારી જીન્દગી નો અંત લાવું તે પહેલા મને ન્યાય અપાવવા વિનંતી .પ્લીઝ મને અને મારા પરિવારને વિખરાતો બચાવો મને ન્યાય અપાવો આ ત્રણ લોકોના ત્રાસથી મુક્તિ અપાવો . મારી અરજી ને ધ્યાને લઇ યોગ્ય કાર્યવાહી હાથ ધરવાની અપેક્ષા એ આપની આભારી દિપાલી મહેતા. ખુબ ખુબ ધન્યવાદ

Share Now Ask Question Reply Now Contact Submit Complaint

Related complaints

Complaints

    Service issue | Complaint | Query | Feedback | Suggestion | Reply

    Write your Consumer Complaints at forum, talk to members having similar complaints. Consumer Court, Consumer Complaint, Help to file Consumer Complaint Court, Address of Consumer Courts, Complaint against mobile phone service Online Consumer Complaint, Complaint against government department How to trap a bribe seeker Complaint.