\

વિસય: મારા બચત ખાતા માથી મારા જાણ બહાર પૈસા ઉપાડેલ બાબત

Complain ID : CCN024460   27  

Banks Complaint Complaint Date: March 10, 2017
  • State :  Gujarat
  • City :  Ahmedabad
  • Address: Aslaligam Vankar Vas Dist Ahmedabad
અરજદાર:રમિલાબેન વિજયકુમાર સિગલ

સરનામુ:વણકરવાસ,નાથાકાકા ની મિલ પાસે અસલાલીગામ

તા:દસ્કોઈ જી:અમદાવાદ રાજય:ગુજરાત

પિનકોડ:૩૮૨૪૨૭

મો:૯૦૩૩૨૬૫૬૫૦-૯૦૩૩૨૬૫૬૫૧



વિસય: મારા બચત ખાતા માથી મારા જાણ બહાર પૈસા ઉપાડેલ બાબત







પ્રતિ,સાહેબ ને સવિનય સાથે જણાવવા નુ કે ગત તારિખ :૦૬:૦૩:૨૦૧૭ ના રોજ અસલાલી ગામ મા આવેલા



ઓબિસી બેંક ના મારા બચત ખાતા નં ૦૧૨૫૨૧૯૧૦૧૪૭૨૭ માથી મારી જાણ બહાર અંકે દસ હજાર ૧૦.૦૦૦ રુપીયા ઉપાડેલા ની જાણ



મને બીજા દિવસે મારા ખાતા ની પાસબુક મા એન્ટી ની વિગત જોતા મારા દયાન આવતા આ બાબતે મે



ઓબિસી બેંક ના મેનેઝર જાણ કરેલ છે અને આ મારા બચત ખાતા માથી મારા જાણ બહાર પૈસા ઉપાડેલ



બાબત માટે અમે પતિ-પત્નિ આમારા નજીક ના પોલિસ મથક મા પ્રતિ,સાહેબ ને અરજી આપેલ છે તો આ દસ



હજાર ૧૦.૦૦૦ રુપીયા કોણે અને કેવી રિતે અમારા જાણ બાહર ઉપાડેલ છે તે અંગે થોડો પણ સમય વ્યથીત કયા



વગર નીરપેક્ષ તપાસ માટે આ અરજી તમો ને કરુ છુ.....



To: bm0125@obc.co.in (અસલાલી બેંક મેનેઝર)



cc: epd_ahm@obc.co.in , rh_ahm@obc.co.in, (હેડ ઓફીસ,રીઝનલ મેનેઝર)







*નોઘ-સમય સુચક જવાબ મોકલાવવો









લિ.....................................................................

અરજદાર:રમિલાબેન વિજયકુમાર સિગલ
Complaint Against : Bank services

Share Now Ask Question Reply Now Contact Submit Complaint

Related complaints

Complaints

    Service issue | Complaint | Query | Feedback | Suggestion | Reply

    Write your Consumer Complaints at forum, talk to members having similar complaints. Consumer Court, Consumer Complaint, Help to file Consumer Complaint Court, Address of Consumer Courts, Complaint against mobile phone service Online Consumer Complaint, Complaint against government department How to trap a bribe seeker Complaint.