ઓનલાઇન ફ્રોડ

Complain ID : CCN036782   39  

Toll Free Complaint Complaint Date: January 16, 2019
  • State :  Gujarat
  • City :  Junagadh
  • Address: A -301, શ્રીનાથજી ટાવનશિપ, શાનતેશ્વર રોડ જોશીપરા Junagadh
તા. 4-5 જાન્યુઆરી ના રોજ Gail india limited ની સાઈટ પર થી gailcngpump.com માંથી અમોએ જૂનાગઢ ખાતે ang pun ના નવા કનેકશન માટે ઓનલાઇન એપ્લીકેશન કરેલી, તેઓએ મારી આ એપીકેશન સ્વીકારીને રૂ. 25000/- તેમે ઓનલાઈન ટ્રાન્ફર કરવા જણાવેલ, મેં એમણે મોકલેલ સ્કેનકોડ પર રૂ. 25000/- 9 જાન્યુઆરી ના રોજ camera bank માં મારા એકાઉન્ટ માંથી સવારના 7 30 વાગ્યાની આસપાસ ટ્રાન્ફર કરેલા. અને તેઓએ મને તેમનો ચાર્ટ મોકલાવે એ મુજબ મારે બાકી ની રકમ મોકલવાની હતી, પરંતુ, અમને Gail india limited ની સાઈટ પર galing pump.com એ એક નકલી વેબ સાઇટ છે અને અમારે એમની સાથે કોઈ સંબંધ નથી એવી જાણ થતાં અમોએ આગળની પ્રોસેસ અટકાવી દીધી છે અને અમે આપની પાસે આ અરજી કરી છે, આ વ્યવહારના દરેક સ્કિનશોટ, આ સાથે સામેલ કરીએ છીએ, માટે આ અંગે યોગ્ય તાપસ થાય અને અમને અમારા રૂ. 25000/-પરત મળે. એવી આપ સાહેબ ને અમારી વિનંતિ છે
Complaint Against / To: having pump.com

Share Now Ask Question Reply Now Contact Submit Complaint

Related complaints

Complaints

    Service issue | Complaint | Query | Feedback | Suggestion | Reply

    eConsumer Court (Online Upbhokta Forum) take the complaint directly to the escalation team of the company, which has the power to resolve your grievance. We send a well-drafted letter to the company, explaining the details of your complaint along with the inconvenience caused to you. Jago Grahak Jago is specially to help consumers to redress their issues and grievances. We ensure to take quick actions on every complaint filed by the customers. We work hard and tirelessly to resolve the case.