ગ્રાહક દ્વારા બુકિંગ ના કરવામાં આવે તો પણ બુકિંગ થાય છે !

Complain ID : CCN056500   86  

Booking Complaint Complaint Date: January 24, 2022
ઇન્ડીયન ગેસ તળાજા, જિલ્લો ભાવનગરમાં મારું ગેસ કનેક્શન છે. ગ્રાહક (એટલે કે મારાં દ્વારા) બુકિંગ કરવામાં આવતું નથી તેમ છતાં બુકિંગ થઈ ને બિલ મારા મોબાઇલ પર આવે છે.

Share Now Ask Question Reply Now Contact Submit Complaint

Related complaints

Complaints

    Service issue | Complaint | Query | Feedback | Suggestion | Reply