ગામસભા માં માજીસરપંચ દ્વારા ગામસભા ના સભ્ય જોડે ગેરવર્તન અને મારવા નો પ્રયાસ કર્યો.
Complain ID : CCN061024 113
Chief Minister Complaint
Complaint Date: January 25, 2023
હું મિશાલકુમાર નરેન્દ્રભાઈ પટેલ મારે રેહવનું ગામ: સુણેવકલ્લા, તાલુકો: હાંસોટ, જિલ્લો: ભરૂચ તારીખ:૨૨/૦૧/૨૦૨૩ સમય ૦૪:૦૦ કલાકે રોજ સુણેવકલ્લા નિ ગામ પંચાયત માં ગામસભા નુ આયોજન કરવામા આવ્યું હતું. મે સરપંચ અને તલાટી શ્રી ને રાજુવત કરિ કે
(૧) ગામ માં પ્રાઇવેટ જગ્યા પર જે બ્લોક નાખવામાં આવ્યા છે. એ કઈ ગ્રાન્ટ માંથી નાખવામાં આવ્યા છે?.
(૨) સરકારી ગ્રાન્ટ નો ઉપયોગ ગામ ની કોઈ વ્યકિત નિ પ્રાઈવેટ જગ્યા પર કરિ શકાય?.
આ વાત નિ રજૂવત કરતા સરપંચ ના પતિ અજયભાઈ રામસંગભાઈ પટેલ અને માજીસરપંચ પ્રફુલભાઈ જયંતિભાઈ આહીર રે પક્ષ પાત કર્યો. અને માજીસરપંચ દ્વારા ધમકી આપવામાં આવિ કે અમારી મરજી પ્રમાણે કામ કરીશું. અમે ટો દાદા છે તારી ઓળખાણ હોય તો લઈ આવ કામ. અને મને ગંદી ગાર આપી પછી મને મારવા ઉભા થઇ ગયા અને એવું કીધું કે ચાલ નિકર અહીંયાથી એટલું થયા છતા તલાટી અને સરપંચ ને મે કીધું આવુ ગેર વતન કરે છે અમને કઈ કહો પણ તલાટી અને સરપંચ જે કંઈ ના કીધું અને સરપંચ શ્રી સેવ્યાલીબેન અજયભાઈ પટેલ એ માજીસરપંચ નો પક્ષ લીધો મારી પર ગુસ્સે થયા. મને દબાવવામાં આવ્યો.
ગામના સામાન્ય વ્યકિત જે રજુવાટ કરે છે એના અવાજ ને દબાવવા માં આવે છે.
ગામસભા ગુજરાત સરકાર ના પરિપત્ર મુજબ કરવામા નથી આવતી. ગામસભા નિ જાણ પણ કોઈ ને કરવામા આવતી નથી પંચાયત નો પત્તા વારા ભાઈ ગામમાં ઘરે જય ગામ લોકો નિ અને ગ્રામપંચાયત ના સભ્ય નિ સહી કરાવી લાવે છે.
સરપંચ તો નામના છે કામ તો એમના પતિ અને માજીસરપંચકરે છે
હું આપ શ્રી ને નમ્ર વિનંતી કરુંછુ આ બાબતે તપાસ કરવામાં આવે અને કાયદાકીય કાર્યવાહી કરવામા આવે.
હું આશા રાખું છુ કે આપ શ્રી મને ન્યાય અપાવશો.
આપનો વિશ્વાસુ
મિશાલ પટેલ
8511809813

Related complaints
-
Online shopping centreOnline / Chief Minister Complaint August 5, 2022 / Ahmedabad / GujaratFlipkart customer care number 7029111729 thanks again for your help and support you -
Radhanpur naimishh gas service is close today 12:30 pm.Bharatsinh jadeja / Chief Minister Complaint July 11, 2022 / Radhanpur / GujaratRadhanpur naimishh gas service today close 12:30 pm. Official time is 01:00 pm. This is not good customer service. Please strong action.... -
તલાટી ભરતી બાબતNilesh Patel / Chief Minister Complaint February 13, 2022 / Keshod / Gujaratતલાટી ભરતી ૨૦૨૨ માં ઘણા ફોર્મ ભરતા હોવાથી ઓજસ ગુજરાત સાઇટ બહુ લોડીંગ માં ચાલતી હોવાથી આ તલાટી ની ભરતી માં મુદત વધારો કરવા આપ સાહેબ ને ભલામણ કરવામાં આવ... -
Namaskar sirRahul kumar sonkar / Chief Minister Complaint January 28, 2022 / Surat / GujaratSir amazon agar pasa lan den acha nahi karegi to isme se sabka bhraosa khtm ho jayega sir plzzz pasa infomation dijiye ki lha jake -
Regarding admission in BpharmacyPravin Solanki / Chief Minister Complaint January 27, 2022 / Ahmedabad / GujaratMy son named Yash shah got the Bpharm admission in LM Pharmacy collage, after studying 20 days collage told that you did not get the admission in our ... -
Refund of the interest of KCC loan 4%Naimesh Dahyabhai Patel / Chief Minister Complaint September 14, 2021 / Bharuch / GujaratDear sir Nitin Patel sir, I have took KCC loan from BOB Hansot branch. Loan account number 34610500000030. As per government guideline I am eligible f...
Complaints
Service issue | Complaint | Query | Feedback | Suggestion | Reply