બેંક મા એમ.ઓ.ડી. એકાઉન્ટ માટે ની કંમ્પ્લેઇન છે

Complain ID : CCN056609   68  

Banks Complaint Complaint Date: February 4, 2022
Modified date: February 4, 2022
  • State :  Gujarat
  • City :  Sihor
  • Address: Sihor, Khadiya Vistar
નમસ્કાર સર
હૂ શિહોર એસ.બી.આઈ. બેંક મા બે મહિના પહેલા અરજી આપી છે તથા છ થી સાત વાર રૂબરૂ બેક મા પણ ગયો છું તથા બેંક મેનેજર સાહેબ ને પણ મળીયો છું.. તથા બેંક ના કસ્ટમર કેર મા ફરિયાદ પણ કરી છે તેમ છતાં હજી સુધી મારુ કામ થયું નથી...બેંક તરફ થી કે ગ્રાહક સુવિધા તરફ થી કોઈ હકારાત્મક જવાબ નથી આવીયો...મહેરબાની કરી મારુ અઆ અરજી સ્વીકારો
Complaint Against / To: SBI BANK SIHOR BRANCH

Share Now Ask Question Reply Now Contact Submit Complaint

Related complaints

Complaints

    Service issue | Complaint | Query | Feedback | Suggestion | Reply