BJP કાર્ય કર્તા દેવેન્દ્રસિંહ પઢીયાર વિરુધ ફરિયાદ કરવા બાબત.
Complain ID : CCN060117 38
Women Help Complaint
Complaint Date: October 28, 2022
દિપાલી જે. મહેતા
મુ. શિ. આમરોલ પ્રા. શાળા.
તા. આંકલાવ તા. ૨૩/૧૦/૨૦૨૨.
પ્રતિ શ્રી,
માનનીય સાંસદ સાહેબશ્રી,
આણંદ
વિષય : - BJP કાર્ય કર્તા દેવેન્દ્રસિંહ પઢીયાર વિરુધ ફરિયાદ કરવા બાબત.
જય ભારત સાથ આપ સાહેબશ્રી ને જણાવવાનું કે હું દિપાલી મહેતા આમરોલ પ્રા. શાળામાં મુ. શિ. તરીકે ચાર વર્ષથી ફરજ બજાવું છું. હું પૂરી નિષ્ઠા થી મારી ફરજ બજાવું છું. શાળામાં તમામ અવનવી પ્રવૃત્તિ કરાવું છું વાલી ગણ તથા ગ્રામજનો મારા કામથી ઘણા ખુશ છે. બાળકોને પણ મારાથી સંતોષ છે.
પરંતુ મારી પહેલા મુ. શિ. તરીકે નરેન્દ્રસિંહ પરમાર ફરજ બજાવતા હતા તેઓ શિક્ષક્ સંઘના જિલ્લા મહા મંત્રી નો હોદો ધરવતા હતા તેઓ અમિતભાઈ ચાવડા સાથે નજીકથી સંકળાયેલ હોય તેમની બીકે કોઈ HTAT /મુ.શિ. તરીકે આમરોલ પ્રા. શાળા માં આવતું ના હતું. મેં જાન્યુ ૨૦૧૮ માં મુ. શિ. તરીકે આમરોલ માં હાજર થયેલ નરેન્દ્રસિંહ ને આચાર્યનું પદ ગુમાવવું પડ્યું તે એમનાથી સહન થયું નહી અને ત્રણ વર્ષ બાદ નિવૃત થતા હવે BJP કાર્ય કર્તા દેવેન્દ્રસિંહ પઢીયાર આમરોલ ના વતની હોય તેમનો ઉપયોગ કરી છેલ્લા એક વર્ષ થી મને શાળામાં આવી ધમકાવતા હતા. ધીમે ધીમે તેમનું જોર વધવા લાગ્યું એક દિવસ મારી દીકરી પડી જતા વરસાદ પણ હતો અને માત્ર ૧૦ મીનીટ ઘરેથી ફોન આવતા બાકી શિક્ષકોને જવાબદારી સોપી ઘરે ગયેલ તેનો તકનો લાભ લઇ BJP કાર્ય કર્તા હોય મીડિયા ને તાત્કાલિક બોલાવી બીજા દિવસે શાળામાં તાળા બંધી કરી મને મીડિયામાં ચગાવેલ અને મારી બદલી કરવા માંગ કરેલ પરંતુ ગામના લોકોને ખ્યાલ આવતા તમામ ગામના લોકો મારી મદદ કરવા આવી ગયેલ. ત્યારબાદ ગામના લોકોએ દેવેન્દ્રશીહને શાળામાં ન આવવા માટે જણાવ્યું. તેઓ હવે શાળામાં આવતા નથી પરંતુ BJP કાર્ય કર્તા હોય તેનો લાભ લઇ નિવૃત શિક્ષક્ નરેન્દ્રસિંહ મારી વિરુધ દેવેન્દ્રસિંહ ના નામે મુખ્ય મંત્રી સુધી અરજી કરે છે. વારંવાર ખોટી રીતે અરજીઓ કરી મને છેલ્લા એક વર્ષથી માનસિક ત્રાસ આપે છે તથા શાળાનું શિક્ષણ અને વાતાવરણ બગાડે છે. આમરોલ ગામમાં હાલ દેવેન્દ્રસિંહ અને મનુભાઈ પરમાર (સરપંચ પ્રિયંકાબેન ના સસરા) બંને મળી થોડા થોડા દિવસે મને ધાક ધમકી આપે છે અને ખોટી રીતે અરજીઓ કરી મને હેરાન કરે છે. તો દેવેન્દ્ર સિંહ પઢીયાર તથા મનુભાઈ પરમાર માત્ર નરેન્દ્રસિંહ ના કહેવાથી મને ખુબજ હેરાન કરે છે. તો મને આ હેરાનગતિ માંથી મુક્તિ અપાવવા નમ્ર વિનંતી.
વધુમાં જણાવવાનું કે આપના અન્ય BJP કાર્ય કર્તા નાગજીભાઈ પરમાર પૂર્વ સરપંચ આમરોલ , આંકલાવ યુવા મંત્રી BJP કાર્ય કર્તા મિહિરભાઈ શાહ તથા હંસાકુંવરબા ને પણ ફોન દ્વારા વાત કરેલ હતી આ તમામ ને આપ મારા વિષે પૂછી શકશો જેથી આપને ખ્યાલ આવશે કે મારી વ્યથા સાચી છે. દેવેન્દ્ર સિંહ આપની પાર્ટીના નામ નો ખોટો ઉપયોગ કરી મને સતત માનસિક ત્રાસ આપે છે. તો આપની કક્ષાએથી ઘટતું કરવા વિનંતી તથા મને તેના ત્રાસ માંથી મુક્તિ આપવા વિનંતી. આભાર સહ.
બિડાણ :-
જુલાઈ માસ માં મીડિયા માં ચગાવેલ વિડીયો ક્લીપ .
હાલ મુ.મંત્રી સુધી મારા વિરુધ કરેલી અરજી ની કોપી
આમરોલ ગામના વાલી તથા ગ્રામજનો નું સ્ટેટમેન્ટ.
દિપાલી મહેતા
મુ.શિ. આમરોલ પ્રા. શાળા

Related complaints
-
Netflix Customer Service Phone Number7986229895/8609013301///kewix52744@wetsage.com / Women Help Complaint June 3, 2023 / Badarpur / AssamNetflix Customer Service Phone Number7986229895/8609013301/// Netflix Customer Service Phone Number7986229895/8609013301/// Netflix Customer Service P... -
kewix52744@wetsage.comkewix52744@wetsage.com / Women Help Complaint June 3, 2023 / Namchi / SikkimNetflix Customer Care Number 7986-229-895-//8757-811-939 -:'"*/8️⃣6️⃣0️⃣9️⃣0️⃣1️⃣3️⃣3️⃣0️⃣1️⃣ Netflix Customer Care Number 7986-229-895-//8757-811-939... -
9th STD boy doing harrassment in Sri chaitanya school kommadi vizagVasanthy / Women Help Complaint January 24, 2023 / Visakhapatnam / Andhra PradeshMy baby Nookambica is studying in Sri Chaitanya techno 8th std sec b,at kommadi brach vizag,one of the 9th STD student name Pavan was harrasing my kid... -
First baby huwa h uska paisa abi tak nhi aya h mena documents sab submit keya hPabitra Chhetri / Women Help Complaint December 30, 2022 / Bangalore / KarnatakaFirst baby h mera or uska paisa abi tak nhi aya Mana documents asha k throw sab submit kiya hu -
Men traveling in a local train even before it's 11.pm. We do not feel safe around themAnonymous / Women Help Complaint November 25, 2022 / Boisar / MaharashtraI so not know how to tell this. Wen so feel uncomfortable. Other general berth are empty,yet they travel in women compartment before 11.pm. And why mo... -
Mari jamin pr jbrdasti kiya hua kbja htvana va mara privaar ki raksha krna k smbnd mMunni Devi / Women Help Complaint November 10, 2022 / Baghpat / Uttar PradeshSir Mara naam munni Devi wife of swrgiya omkar singh village bamnauli thana dogat distt bagpath ki nivasi hu mari jmin pr guddu urf puspander son ramp...
Complaints
Service issue | Complaint | Query | Feedback | Suggestion | Reply