છાયાપુરી આવાસ ના રહેવાસીઓ રહેવાસી છાયાપુરી રેલવે સ્ટેશન પાસે

Complain ID : CCN038290   38  

Land Developer Complaint Complaint Date: April 10, 2019
Modified date: May 25, 2019
  • State :  Gujarat
  • City :  Vadodara
  • Address: Chhani Chhayapuri Railway Station Vadodara
અરજદાર
છાયાપુરી આવાસ ના રહેવાસીઓ
રહેવાસી છાયાપુરી રેલવે સ્ટેશન પાસે
છાણી વડોદરા
પ્રતિ શ્રી : સંસદ સભ્ય રંજનબેન ભટ્ટ
વડોદરા મહાનગર સેવા સદન
ખંડેરાવ માર્કેટ વડોદરા
વિષય છાયાપુરી આવાસ યોજનામાં મકાનોમાં વેસ્ટન રેલ્વે ની નોટીસ નાબૂદ કરવા બાબત
જય ગરવી ગુજરાત જણાવવાનું કે
અમે જે અરજદારો ઉપરોક્ત જણાવેલ સરનામાં એ છેલ્લા 40 વર્ષથી અમે રહીએ અમો અરજદારોની આવાસ યોજના વાડી સોસાયટી તા.જિ.વડોદરા વિસ્તારમાં આવેલ છે સરકારી ધારા-ધોરણો સર ભારત સરકારની/ રાજ્ય સરકારની ગ્રામ્ય વિસ્તારમાં રહેતા જમીન વિહોણા ઈસમોને ગામતળની જમીનમાં લોકો તેમજ રહેતા નકશા સાથે 26 મી જાન્યુઆરી 1982 ના રોજ ગુજરાત ના નાણાકીય મંત્રી શ્રી સનત મહેતાના હસ્તે ખાત મુહૂર્ત થયું હતું અને મંજૂરી આપી હતી.
વેસ્ટન રેલ્વે છ ઘર ને નોટિસ આપેલ છે સોલંકી મગનભાઈ મોતીભાઈ ગોહિલ રાવજીભાઈ મોહનભાઈ સોલંકી અંબાબેન છોટાભાઈ સોલંકી સોલંકી વિઠ્ઠલભાઈ અંબાલાલ સોલંકી ચીમનભાઈ છોટાભાઈ
ઉપર જણાવેલ મકાનો આવાસ યોજના માં મળેલ છે
અમો શહેરી આવાસના તમામ રહેવાસીઓ છાણી ગ્રામ પંચાયતમાં આવેલ છે તથા વડોદરા મહાનગર સેવા સદન રહેલા છે
અમો અરજદાર ઉપરોક્ત આવાસ ની સોસાયટીમાં રહીએ છીએ અમો અરજદારોની આવાસ યોજના માં રેલવે ની નોટીસ આપેલ છે છાયાપુરી આવાસ યોજનાના મકાનો તોડી કરવાનું નક્કી કરેલ છે જેથી અમો અરજદાર ની આવાસ યોજના તોડી પાડવા થી અમો અરજદાર ફરી એક વાર ઘરવિહોણા થઈ જવાનો વારો આવે તેમ છે અને અમો અરજદાર મજૂરી કરીએ છીએ તથા અમારા બાળકો અભ્યાસ કરે છે તેના અભ્યાસને પણ ઘણું નુકસાન થાય તેમ છે જેથી અમો અરજદાર આવાસ યોજના ડેવલોપમેન્ટ ની જરૂરિયાત ન હોય તો રદ કરવા અરજ કરીએ છીએ
વધુમાં અમો અરજદાર સદર શહેરી આવાસ યોજના મકાનોમાં રહેતા આવેલ છે તેની તમામ માહિતી વડોદરા મહાનગર સેવા સદનમા છે અને સરકાર શ્રી તરફથી આપવામાં આવેલ મકાનોને નુકસાન થતા અટકી જાય તેમ હેતુથી સદર હું પરિસ્થિતિ ધ્યાનમાં રાખીને વેસ્ટન રેલ્વે ની નોટીસ આગળ કાર્યવાહી કરવા નમ્ર વિનંતી
અમો અરજદાર ની નમ્ર અરજ છે કે સરકાર શ્રી તેમજ વડોદરા મહાનગર સેવા સદન ને અમારી આવાસ યોજના માંથી રેલવે ની નોટીસ રદ કરવા મહેરબાની કરશોજી


વડોદરા:
તારીખ. . .. -03/04/2019
રવાના:- વોર્ડ ઓફિસ ઓફિસ સાહેબ શ્રી
વોર્ડ નંબર ૭ વડોદરા મહાનગર ફતેગંજ વડોદરા
1મગનભાઈ મોતીભાઈ solanki ranjitsinh 9909073302
2ગોહિલ રવજીભાઈ
3અંબાબેન છોટાભાઈ
4સોલંકી ચીમનભાઈ છોટાભાઈ.
5 વિઠ્ઠલભાઈ અંબાલાલ ભાઈ
Complaint Against / To: Railway

Share Now Ask Question Reply Now Contact Submit Complaint

Related complaints

Complaints

    Service issue | Complaint | Query | Feedback | Suggestion | Reply

    eConsumer Court (Online Upbhokta Forum) take the complaint directly to the escalation team of the company, which has the power to resolve your grievance. We send a well-drafted letter to the company, explaining the details of your complaint along with the inconvenience caused to you. Jago Grahak Jago is specially to help consumers to redress their issues and grievances. We ensure to take quick actions on every complaint filed by the customers. We work hard and tirelessly to resolve the case.