Labotory check of meter without costumer

Complain ID : CCN063920   99  

Electricity Board Complaint Complaint Date: October 13, 2023
તારીખ ૧૮/૦૭/૨૦૨૩

પ્રતિ

શ્રી મેનેજર

પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડ (પી.જી.વી.શી.એલ)

રામબાગ, આદિપુર,કચ્છ,ગુજરાત - ૩૭૦૨૦૫

વિષય: મીટર મા તકલીફ બાબતે (ગ્રાહક નંબર 61801119163) - મીટર નો.PGST01492480

જય ભારત સાથે જાણવાનું કે તમે આ મહીને (મે,જુન-૨૦૨૩) જે બીલ આપેલ છે એમાં તમારા મીટર
મા ભૂલ હોય એવું જાણવા મળેલ છે, પણ કાલે મને ૯૧૦૬૪૬૮૬૯૮ માંથી ફોને આવેલ અને સમજાવેલ કે
તમારું બીલ બરોબર છે, અમને કોઈ ભૂલ દેખાતી નથી, તો મારું એ ભાઈ ને જાણવાનું કે તમે નીચે કોલોમ ૬
અને ૮ માં સરેસાશ વપરાશ જુવો અને મને સમજાવો એટલો મોટો તફાવત કેમ આવી સકે ?
ઘરમાં બધા ઉપકરણ એજ છે ફક્ત શિયાળા માં અમે પાણી ગરમ કરવા માટે નું ગીઝર ઉમેર્યું છે.

(1) SR NO. (2) BILL ISSUE DATE (3) PRESENT READING (4) USAGE OF UNIT (5) DAYS OF BILL ISSUE (6) UNIT USE PER DAY (AS PER BILL) (7) ACTUALLY DAYS OF USED AT HOME (8) ACTUALLY AVERAGE UNIT PER DAY
1 11-01-2022 7767 0.00
2 24-02-2022 7815 48.00 44.00 1.09 44.00 1.09
3 05-05-2022 7815 0.00 70.00 0.00 70.00 0.00
4 04-07-2022 8234 419.00 130.00 3.22 60.00 6.98
5 06-09-2022 8426 192.00 64.00 3.00 64.00 3.00
6 05-11-2022 8670 244.00 60.00 4.07 60.00 4.07
7 08-01-2023 8801 131.00 64.00 2.05 54.00 2.43
8 07-03-2023 8935 134.00 58.00 2.31 58.00 2.31
9 01-05-2023 9147 212.00 55.00 3.85 43.00 4.93
10 08-07-2023 9527 380.00 68.00 5.59 56.00 6.79

ટુંકમાં ઉપર નું સર્વયું અને બધા બીલ જોતા મને લાગે છે તમારા મીટર મા મોટી ખામી થઇ ગયેલ છે
તો ખોટી વાર્તાઓ કરીને સમય બગડ્યા વગર મીટર બદલવા વિનતી છે,

હવે આ બીલ સુધારી ને આપો પછીજ હું મારું મે-જુન ૨૦૨૩ નુ બીલ ભરીશ, પછી જો બીલ ભરવા માં મોડું
થશે તો એનું દંડ કે વ્યાજ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડ (પી.જી.વી.શી.એલ) ભોગવવાનું રહશે,
નાકે ગ્રાહક ને.

ધન્યવાદ
અપનો વિશ્વાસુ



જાડેજા નરેન્દ્રસિંહ લાધુભા
Complaint Against / To: Paschim Gujarat Vij Company Ltd

Share Now Ask Question Reply Now Contact Submit Complaint

Related complaints

Complaints

    Service issue | Complaint | Query | Feedback | Suggestion | Reply

    eConsumer Court (Online Upbhokta Forum) take the complaint directly to the escalation team of the company, which has the power to resolve your grievance. We send a well-drafted letter to the company, explaining the details of your complaint along with the inconvenience caused to you. Jago Grahak Jago is specially to help consumers to redress their issues and grievances. We ensure to take quick actions on every complaint filed by the customers. We work hard and tirelessly to resolve the case.