Complaint torrent power ahemdabad presask to paid other service charge

Complain ID : CCN025754   56  

Electricity Board Complaint Complaint Date: January 27, 2017
Modified date: January 31, 2017
  • State :  Gujarat
  • City :  Aarambhada
  • Address: 5-a,mother Merry Apparatment,near Shiyon Nnagar,behrampura
માં. સાહેબ .
આ સાથે તમારા કંપનેય તરફ થી નોટીશ મળેલ છે .જેમાં જણાવેલ વિગત મુજબ કોમેન બિલ ની રકમ બાકી હોવા ના કારણે તમારી કંપની (ટૉરેંટ પાવર ,અહમદાબાદ )અમારી સર્વિસ માં વીજભાર નો વધારો કરવાની ના પડે છે.
એનો સીધો મતલબ એ છે કે ટૉરેંટ પાવર સર્વીશ નંબર -૫૯૬૭૧૮ જે કોમેન સર્વિસ છે ,,તે રકમ મારી સર્વિસ નંબર -૨૦૦૨૩૧૯ પાસે થી વસુલ કરવા દબાણ કરે છે.કોમેન સર્વિસ માં ૧૮ મેમ્બર છે ,તો સુ આ સર્વિસ ની બધી રકમ અમારે ભરવાની રહેશે?...
અમો અમારી સર્વિસ નંબર ૨૦૦૨૩૧૯ નો ૧૮ મોં ભાગ મેમ્બર મુજબ ભરવા ની તૈયારી બતાવી હોવા છતાં ..ટૉરેંટ પાવર આ બધો જ ચાર્જ અમારી પાસે વસુલ કરવા દબાણ કરે છે.
અમો એ વીજભાર વધારવા માટે જે પણ કંપની નો નિયમ મુજબ નો ચાર્જ ભરી દીધેલ છે ..તથા ટેસ્ટ રિપોર્ટ પણ રજુ કરેલ છે .
અમો શાહપુર ઝોનલ ઓફિસે માં આ વિષે રૂબરૂ રજુવાત કરેલ હતી.તેમના તરફ થી કોઈ એકોઉંઉંટ માં રહે શ્રી જોલાન દવે,તથ્ય તેમના ઉપરી અધિકારી ઓ એ અમોને મૌખિક કોમન સર્વિસ ના થતી રકમ ના ૫૦% ભરી દેવાની અને અમારી સર્વિસ નો વીજભાર વધારી દેવાની વાત કરી હતી .જે કોમેન સર્વિસ નો ચાર્જ હોવા છતાં અમારી પાસે માંગવાં માં આવે છે.
આ કોમેન નો નીકળતા ચાર્જ ૧૮ મેમ્બર ના ભાગે ફાળવી કંપની એ વસુલાત કરી શકે છે ..
આ બાબતે ઘટતું કરી અમો ને અમારી સર્વિસ નો વીજ ભાર વધારવા વિનંતી ..

પ્રશનજીત ગોબિન્દા મૈતી
મોબાઈલ=9998089879,અમદાવાદ ,ગુજરાત


રવાના-ટૉરેંટ પાવર Convener, Consumer Grievance Redressal Forum, Torrent Power Limited, E-Mail:-

consumerforum@torrentpower.com
રવાના- Gujarat Electricity Regulatory Commission (GERC)

Gujarat Electricity Regulatory Commission
6th Floor, GIFT ONE,
Road 5C, Zone 5,GIFT City,
Gandhinagar - 382355,
Gujarat, India.
Complaint Against / To: torrent power ahemdabad

Share Now Ask Question Reply Now Contact Submit Complaint

Related complaints

Complaints

    Service issue | Complaint | Query | Feedback | Suggestion | Reply

    eConsumer Court (Online Upbhokta Forum) take the complaint directly to the escalation team of the company, which has the power to resolve your grievance. We send a well-drafted letter to the company, explaining the details of your complaint along with the inconvenience caused to you. Jago Grahak Jago is specially to help consumers to redress their issues and grievances. We ensure to take quick actions on every complaint filed by the customers. We work hard and tirelessly to resolve the case.